Videos »

અરે આ તો પેઈન્ટર છે કે જાદુગર?

  • 13:17 PM May 25, 2023
  • patan NEWS18 GUJARATI
Share This :

અરે આ તો પેઈન્ટર છે કે જાદુગર?

ડાબી બાજુથી જુઓ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર લાગે અને જમણી બાજુ જઈને જુઓ તો ગૃહમંત્રી અમિત શાહ લાગે. પાટણના સિદ્ધપુરના અકબર મોમીને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું અદભૂત થ્રીડી પેઇન્ટિંગ બનાવ્યું છે.

    તાજેતરના સમાચાર