હોમ » વીડિયો

રાજ્યમાં આજથી મંદિર, હોટલ-જીમ, બગીચાના દ્વાર ઉઘડ્યા, જાણો શું-શું છૂટ મળશે

અમદાવાદJune 11, 2021, 9:07 AM IST

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા. સોમનાથ-દ્વારકા સહિતનાં મોટા મંદિરોના કમાડ પણ ઉઘડ્યા

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર