હોમ » વીડિયો » ઉત્તર ગુજરાત

મોદી સરકારના માસ્ટર સ્ટ્રોકથી જાદુગરનો જાદુ ઓસર્યો, શું છે સ્થિતિ? જાણો

ઉત્તર ગુજરાતNovember 18, 2016, 5:11 PM IST

અમદાવાદ #નોટબંધીએ સામાન્ય જનતાને તો બેંકોની બહાર ઉભી કરી દીધી છે ત્યારે મોદી સરકારના આ માસ્ટર સ્ટ્રોકથી જાદુગરનો જાદુ પણ ઓસર્યો છે. લોકોને જાદુના ખેલ બતાવી પેટીયું રળતા જાદુગરનો જાદુ પણ ચાલતો અટકી ગયો છે. એક તબક્કે હાઉસફૂલ જતા જાદુના શો હાલમાં ડચલા લઇ રહ્યા છે. 70 ટકા જેટલું ક્રાઉડ ઘટી ગયું છે. 500 1000 રૂપિયાની નોટ બંધ થતાં ભારે હાલાકી પડી રહી છે છતાં મોદી સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે.

Haresh Suthar | Pradesh18

Latest Live TV

તાજેતરના સમાચાર