હોમ » વીડિયો » ઉત્તર ગુજરાત

15 એપ્રીલે PMની રેલીમાં ખુરશીઓ ઉછાળવા જિગ્નેશ મેવાણીએ કરી હાકલ

ઉત્તર ગુજરાતApril 7, 2018, 1:00 PM IST

જિગ્નેસ મેવાણીએ ચિત્રદુર્ગાના યુવાઓને અપિલ કરી છે કે કર્ણાટકના યુવાઓનું આ ચૂંટણીમાં સૌથી મોટું યોગદાન એ જ હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેંગાલુરૂમાં પ્રસ્તાવિત રેલીઓમાં ખુરશીઓ હવામાં ઉછાળે અને મોદીની રેલીમાં અડચણ પેદા કરે. અને ફંકશનને ડિસ્ટર્બ કરે. જિગ્નેશે કહ્યું કે 2 કરોડ લોકોને નોકરી આપવાની વાતોનું શું થયું અને જો તેઓ કંઈ ન કરી શકે તો કહો કે તેઓ હિમાલય ચાલ્યા જાય.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading