હોમ » વીડિયો » ઉત્તર ગુજરાત

'પૈસા બચાવો જુગાડ', પેટ્રોલ પૂરાવવા રાજસ્થાનના વાહન ચાલકોનો ગુજરાતમાં ધસારો

ઉત્તર ગુજરાતMay 24, 2018, 12:12 PM IST

પેટ્રોલના ભાવ વધારાથી દેશભરની પ્રજા પરેશાન છે. કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી જીવનજરૂરી ચીજવસ્તુના ભાવ સતત વધી રહ્યા છે. સતત ભાવ વધારાને કારણે વિપક્ષ દેશભરમાં ભાવ વધારાનો વિરોધ કરી રહ્યો છે. જોકે, દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર વેટના દર અલગ અલગ હોવાથી ભાવમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે. આથી સરહદની આસપાસ રહેતા લોકો પેટ્રોલ ડીઝલના ઓછા ભાવનો ફાયદો લેવા માટે અલગ અલગ જુગાડ કરી લેતા હોય છે. ગુજરાતની સરહદ રાજસ્થાન સાથે જોડાયેલી છે. અહીં પણ આવા જ જુગાડ જોવા મળી રહ્યા છે.

News18 Gujarati

Latest Live TV