હોમ » વીડિયો » ઉત્તર ગુજરાત

VIDEO: ઓરી-રૂબેલાની રસી લીધા બાદ 30 કલાક પછી 15 વર્ષિય કિશોરીનું મોત

ઉત્તર ગુજરાતJuly 21, 2018, 1:36 PM IST

ઓરીના રોગના કારણે વાર્ષિક 3 હજાર બાળકો મૃત્યું પામતા હોય છે જેના ભાગરૂપે રાજ્યભરમાં ઓરી રૂબેલા વિરોધી રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ ચલાવી રહ્યાં છે. ત્યારે ઇડર તાલુકાના ફીંચોડ હાઇસ્કૂલમાં ખોડમ ગામની 15 વર્ષિય કિશોરી સ્નેહા જીતેન્દ્રસિંહ રાઠોડને રસી આપવામાં આવી હતી. રસી લીધા પછી 30 કલાકમાં કિશોરીનું મોત નીપજ્યું છે. આરોગ્ય સૂત્રોના જણાવ્યાનુસાર કિશોરી સાથે 577 બાળકોને રસી આપવામાં આવી હતી.

News18 Gujarati

Latest Live TV