હોમ » વીડિયો » દેશવિદેશ

VIDEO: આકાશ અંબાણી અને શ્લોકાની પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની

ગુજરાતJune 29, 2018, 11:52 AM IST

મુકેશ અંબાણીના દિકરા આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઇ 30 જૂને યોજાનારી છે. 28 જૂનનના રોજ આકાશના ઘરે અન્ટિલિયામાં પ્રી એન્ગેજમેન્ટ પાર્ટી રાખવામાં આવી હતી. પાર્ટી દરમિયાન એક રસમમાં આકાશની બહેન ઇશાએ તેમના ભાઇ અને ભાભીની આરતી ઉતારી શ્લોકાને આશિર્વાદ આપ્યા અને ગળે મળ્યા હતા.

News18 Gujarati

Latest Live TV