હોમ » વીડિયો » દેશવિદેશ

Video: ભોપાલ: સાથે જ કામ કરતા યુવકે મોડલેને બંધક બનાવી

દેશવિદેશJuly 13, 2018, 5:33 PM IST

મળતી માહિતી મુજબ ભોપાલ શહેરના મિસરોદ વિસ્તારમાં આરોપીએ મોડલને સવારી જ બંધક બનાવી રાખી છે. મોડેલને છેલ્લા સાત કલાકથી બંધક બનાવી ગોંધી રાખવામાં આવી છે અને સાત કલાકથી વધુ સમયથી ડ્રામાં શરૂ કરવામાં આવ્યા છે. આરોપી રોહિત અલિગઢનો રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે.

News18 Gujarati

Latest Live TV