હોમ » વીડિયો » દેશવિદેશ

તુર્કીમાં ભૂકંપે મચાવી તબાહી, જાણો પૃથ્વીના 10 ખતરના ભૂકંપ વિશે

દેશવિદેશ February 7, 2023, 5:39 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

Top 10 deadliest earthquakes: તુર્કી અને સીરિયામાં ૭.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો હતો. એ પછી ગણતરીના કલાકોમાં બીજા બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. આ ભૂકંપના કારણે તુર્કી-સીરિયામાં સેંકડો ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. બંને દેશોમાં ૨૩૦૦ કરતાં વધુ લોકોનાં મોત થયા હતા અને દસેક હજાર લોકોને ઈજા પહોંચી હતી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર