હોમ » વીડિયો » દેશવિદેશ

અમેરિકામાં બરફના તોફાને તબાહી મચાવી, અનેક રાજ્યોમાં ઈમરજન્સી, 7 કરોડ લોકો પ્રભાવિત

દેશવિદેશJanuary 30, 2022, 4:43 PM IST

United States Snow Storm: ન્યૂયોર્કના, બોસ્ટન અને ન્યૂ જર્સીમાં લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. બરફના તોફાનને કારણે શનિવારે અમેરિકામાં 3500 કરતા પણ વધુ ફ્લાઈટો રદ્દ કરવામાં આવી હતી. તળેટીય વિસ્તારોમાં દિવસના અંત સુધીમાં એક ફૂટ કરતા પણ વધુ બરફ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર