હોમ » વીડિયો » દેશવિદેશ

મુંબઇ: અંધેરી ઓવર બ્રિજનો સ્લેબ તૂટતા 1 ઘાયલ, રેલવેની આવનજાવન પર પણ અસર

દેશવિદેશJuly 3, 2018, 11:07 AM IST

મુંબઇના અંધેરી વિસ્તારમાં મંગળવારે સવારે રોડ ઓવર બ્રિજનો સ્લેબ તૂટી ગયો છે જે પછી ઘટનાસ્થળે 4 ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઇ છે. આ દૂર્ઘટનામાં 1 વ્યક્તિ ઘાયલ બન્યું છે જ્યારે ઘણાં લોકોના દબાવવાની આશંકા સેવાઇ રહી છે. આ બ્રિજ અંધેરી રેલ્વે સ્ટેશનની પાસે હતો. જેના કારણે અંધેરીથી વિરાર આવનારી ટ્રેનો લેટ થઇ છે. આ ઉપરાંત ત્યાંથી અવરજવર કરનારાઓને પણ તકલીફ પડી રહી છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading