હોમ » વીડિયો » દેશવિદેશ

મુંબઇ: ભારે વરસાદને લીધે નિર્માણાધીન ઇમારત ધરાશાઇ, 15 કાર ફસાઇ

ગુજરાતJune 25, 2018, 12:49 PM IST

મુંબઈમાં ભારે વરસાદને કારણે ઍન્ટોપ હિલની લોયડ એસ્ટેટમાં બનેલી ઘુડસવાર પરિસરની દીવાલ અચાનક પડી ગઇ હતી. વિદ્યાનગર કોલેજની પાસે જ બનેલી આ ઘટનામાં 15 કાર ફસાઇ ગઇ છે. ત્યા લોકો પણ બિલ્ડિંગની અંદર ફસાયેલા છે. હાલ આ ઘટાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનામાં સાત ગાડીઓને ભારે નુકસાન થયુ છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading