લગ્ન કરવા માટે કેન્દ્ર સરકાર આપે છે 2.50 લાખ રૂપિયાની સહાય? જાણો યોજના વિશે

  • 21:45 PM April 29, 2023
  • national-international NEWS18 GUJARATI
Share This :

લગ્ન કરવા માટે કેન્દ્ર સરકાર આપે છે 2.50 લાખ રૂપિયાની સહાય? જાણો યોજના વિશે

કેન્દ્ર સરકાર આંતરજ્ઞાતિય લગ્ન કરતા કપલને રૂપિયા અઢી લાખની સહાય કરે છે. આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુવક અથવા યુવતી આ સહાય લેવા માટે એક વર્ષની અંદર તેના માટે અપ્લાઇ કરી શકે છે.

તાજેતરના સમાચાર