હોમ » વીડિયો » મૂવીઝ

અમદાવાદ: ટીમ 'બધાઇ હો'ની મનભરીને મસ્તી, જુઓ આયુષ્માન અને ગજરાજ રાવનો હટકે અંદાજ

મનોરંજનOctober 15, 2018, 5:32 PM IST

'બધાઇ હો'ની ટીમ અમદાવાદની મહેમાન હતી. ફિલ્મનાં પ્રમોશન માટે અમદાવાદ આવેલી ટીમે News18ગુજરાતી સાથે મનભરીને વાતો કરી અને મસ્તી પણ. 'લોગ ક્યાં કહેંગેં'ની જે મધ્યમવર્ગનાં લોકોને ચિંતા હોય છે તે વિશે પણ આયુષ્માને વાત કરી.

News18 Gujarati

Latest Live TV