આ યુવા ખેડૂતે કરી કમાલ, ખેતરના શેઢા ઉપર ઉગાડયાં ચંદનના વૃક્ષો, 5 વર્ષ પછી આવક થશે અધધ

  • 22:55 PM April 17, 2023
  • mehsana NEWS18 GUJARATI
Share This :

આ યુવા ખેડૂતે કરી કમાલ, ખેતરના શેઢા ઉપર ઉગાડયાં ચંદનના વૃક્ષો, 5 વર્ષ પછી આવક થશે અધધ

Sandalwood farming: મહેસાણામાં પણ ખેડૂતોએ હવે આધુનિક અને નવીન ખેતીનાં માર્ગ શોધી સારી એવી આવક મેળવી રહ્યા છે. આવી જ રીતે મહેસાણા જીલ્લાનાં ખેરાલુનાં ફતેહપુર ગામનાં ખેડૂત રોહિતભાઈ ચૌધરી 5 વર્ષ થી 15 વીઘા જમીનમાં વાવેતર કરી ખેતી કરી રહ્યા છે.

તાજેતરના સમાચાર