હોમ » વીડિયો » મહેસાણા

Mehsana News | લિફ્ટ બંધ થતા લોકો ફસાયા | viral video

મહેસાણા October 13, 2022, 4:21 PM IST | , India

મહેસાણામાં કડી મામલતદાર કચેરીની લિફ્ટમાં બે અરજદારો ફસાયા હોવાની ઘટના સામે આવી છે. અહીં અચાનક જ લિફ્ટ બંધ થઈ જતા બે લોકો ફસાયા હતા. લિફ્ટમાં બે લોકો ફસાતા ત્યાં હાજર અધિકારીઓ અને ગાર્ડ દોડતા થયા હતા અને તેમને બહાર કાઢવા કવાયત હાથ ધરી હતી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર