હોમ » વીડિયો » મહેસાણા

મહેસાણાના આ ખેડૂતે બે વીઘામાં 15 પાકનું વાવેતર કર્યુ, વર્ષે મેળવે છે આટલી આવક

ગુજરાત February 5, 2023, 10:45 PM IST | Mahesana, India

Mahesana Farmer: મહેસાણાનાં વિજાપુરનાં વજાપુરનાં ખેડૂત રામાભાઇ પટેલ છેલ્લા નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. રામાભાઇએ ઇકોનોમિકસ સુધીનો અભ્યાસ કર્યો છે. ખેતી થકી તેઓ સારુ વળતર મેળવી રહ્યાં છે. એટલું જ નહી બે વીઘામાં એક સાથે 15 પાક ઉગાડી રહ્યાં છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર