હોમ » વીડિયો » મહેસાણા

દૂધસાગર ડેરીનો આવકાર દાયક નિર્ણય, ખેડૂતો પાસેથી ખરીદશે ઓર્ગેનિક વસ્તુઓ

ગુજરાત February 18, 2023, 10:18 PM IST | Mahesana, India

Dudhsagar Dairy Mahesana: ઓર્ગેનિક ખેતીના મહત્વને હવે લોકો ગંભીરતા પૂર્વક લઈ રહ્યા છે. કારણ કે, રાસાયણિક ખેતીના ગેરલાભ લોકોને હવે દેખાઈ રહ્યો છે. જેમ કે જમીનનું બંજર થવું , સ્વાસ્થ્યને તકલીફ , કીટનાશકના કારણે કેન્સર જેવા રોગોની તકલીફ. આ તકલીફને નિવારવા માટે ખેડૂતો પણ હવે ઓર્ગેનિક ખેતી ચાલુ કરી રહ્યા છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર