હોમ » વીડિયો » મહેસાણા

આ શહેરની સીટી બસમાં માત્ર મહિલાઓ જ કંડક્ટર છે, જાણો શું કહે છે આ લેડી કંડક્ટર

ગુજરાત February 18, 2023, 8:06 PM IST | Mahesana, India

Lady Conductor In Mahesana: મહેસાણામાં લાંબા સમય બાદ સીટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. વર્ષ 2021 સેવા બસ શરૂ કરવામાં આવી હતી. સીટી બસ શરૂ કરવામાં આવતા લોકોનો સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. એટલું જ નહીં સિટી બસમાં તમામ કંડકટર મહિલા છે. તેમજ મહિલા કંડકટરનો અનુભવ પણ સારો રહ્યો છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર