Vadodara: ભારતીબહેને બનાવેલા યુનિક આર્ટ વર્કને જોઈને થઈ જશો મંત્રમુગ્ધ, જુઓ Video

  • 23:52 PM March 27, 2023
  • madhya-gujarat NEWS18 GUJARATI
Share This :

Vadodara: ભારતીબહેને બનાવેલા યુનિક આર્ટ વર્કને જોઈને થઈ જશો મંત્રમુગ્ધ, જુઓ Video

Vadodara Art exhibition: પી. એન. ગાડગીલ એન્ડ સન્સની આર્ટ ગેલેરી ખાતે ડિફરન્ટ વિઝન શીર્ષક હેઠળ ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. આ ડિફરન્ટ વિઝન વાળા આર્ટ વર્કને શહેરમાં રહેતા કલાકાર ભારતી બહેન ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને બનાવ્યા છે.

તાજેતરના સમાચાર