હોમ » વીડિયો » મધ્ય ગુજરાત

હવે ઘરમાંજ ફોગોપોનીક ટેકનોલોજીથી ઉગાડી શકાશે શાકભાજી અને ફળ

વડોદરા February 1, 2023, 8:28 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

Vadodara: શહેરના બે યુવાનોએ ઘરમાં ફાર્મ હાઉસ બની શકે તેવું યંત્ર તૈયાર કર્યું છે. ફાર્મ હાઉસ યંત્રની મદદથી લોકો હવે ઘરમાં જ શાકભાજી અને ફૂલો ઉગાડી શકે છે. સ્ટાર્ટઅપ ફાર્મ હાઉસ પોડ નાના, મધ્યમ અને મોટા એમ ત્રણ જુદાજુદા કદમાં ઉપલબ્ધ છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર