Vadodara: પ્રથમ વખત મહાકાળી માતાને થયો આ 'વિશેષ' શણગાર, જુઓ Video

  • 23:12 PM March 30, 2023
  • madhya-gujarat NEWS18 GUJARATI
Share This :

Vadodara: પ્રથમ વખત મહાકાળી માતાને થયો આ 'વિશેષ' શણગાર, જુઓ Video

Vadodara માં પહેલી વખત એમજી રોડના મહાકાળી માતાજીને અષ્ટમી તિથીએ પંજુર્લી અવતારનો શણગાર કરવામાં આવ્યો છે. નવમીના રોજ માતાજીનો હવન થશે. મંદિરના પુજારીને કાંતારા ફિલ્મ જોયા બાદ માતાજીને પંજુર્લી શણગાર કરવાનો વિચાર આવ્યો હતો.

તાજેતરના સમાચાર