હોમ » વીડિયો » મધ્ય ગુજરાત

વડોદરામાં બની 111 ફૂટ ઊંચી અને 17.5 કિલો સોનાથી સુવર્ણ જડિત મહાદેવની પ્રતિમા

ગુજરાત February 17, 2023, 11:00 PM IST | Vadodara, India

Mahadev Statue Vadodara: વડોદરા જેવા સંસ્કારી નગરીની વાત આવે ત્યારે એક એવા સ્થળની યાદ આવે કે જેના નામ વિના વડોદરા અધૂરું છે. વડોદરા શહેરમાં આવેલ સુરસાગર તળાવ અને એની મધ્યમાં આવેલ 111 ફૂટ ઊંચી મહાદેવની પ્રતિમા કે જેને 12 કરોડના ખર્ચે 17.5 કિલો સોનાથી સુવર્ણ જડિત કરવામાં આવી છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર