હોમ » વીડિયો » મધ્ય ગુજરાત

પરેશ્વર મહાદેવનું શિવલિંગ દર વર્ષે એક દોરા સમાન ખસે છે, જાણો રસપ્રદ ઇતિહાસ

વડોદરા February 19, 2023, 7:57 PM IST | Vadodara, India

Interesting History: દરેક મંદિરનું પોતાનું મહત્વ છે. વડોદરામાં પણ આવું જ એક મહાદેવનું મંદિર છે. પૌરાણિક કથાઓ અનુસાર,પરેશ્વર મહા દેવનું શિવ લિંગ દર વર્ષે મહાશિવરાત્રી પર એક દોરા સમાન ઉત્તર તરફ જાય છે. એટલું જ નહીં પરંતુ મંદિરની સાથે સાથે તેમની તરફ ઝૂકેલા વૃક્ષો અને છોડ પણ ઉત્તર તરફ આગળ વધે છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર