Ramadan 2023: યુવતીએ 2 વર્ષની મહેનત બાદ કુરાન શરીફ હાથથી લખ્યું,. જુઓ Video

  • 21:56 PM March 25, 2023
  • madhya-gujarat NEWS18 GUJARATI
Share This :

Ramadan 2023: યુવતીએ 2 વર્ષની મહેનત બાદ કુરાન શરીફ હાથથી લખ્યું,. જુઓ Video

Vadodara News Ramadan 2023: વડોદરાની મુસ્કાન ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી, ત્યારે એક અકસ્માતમાં જમણો હાથ ગુમાવ્યો હતો. બાદ ડાબા હાથથી લખવાનો મુહાવરો કેળવી લીધો હતો. આજે એમબીબીએસના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે.

તાજેતરના સમાચાર