હોમ » વીડિયો » મધ્ય ગુજરાત

કારગિલ યુદ્ધમાં ગોળી ખાનારા જવાનના દીકરાએ દિલ્હીમાં પરેડ લીડ કરી

ગુજરાત January 27, 2023, 10:33 PM IST | Vadodara, India

Republic Day Parade: વડોદરા માટે ગૌરવની વાત કે છે કે, ગોરવા વિસ્તારમાં રહેતા અને દેશની રક્ષા કાજે કારગિલ યુદ્ધમાં ગોળી ખાનાર બી.એસ.એફ.ના નિવૃત જવાન બકુલ મન્સૂરીના પુત્ર નાફે મન્સૂરી એનસીસી એરફોર્સમાંથી ફર્સ્ટ ગાઈડ અને પરેડ લીડ કરી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર