અત્યારે સ્ટાર્ટઅપનો જમાનો છે, ધોરણ 12માં અભ્યાસ કરતા નીલે બનાવી સોલાર સાઇકલ
Solar Cycle: અત્યારે ઇનોવેશન અને સ્ટાર્ટઅપનો જમાનો ચાલી રહ્યો છે. એવામાં વડોદરા શહેરના ઝેનિત સ્કૂલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો શાહ નિલ કે જેણે સોલર સાઇકલનું નિર્માણ કર્યું છે. વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ, તથા પર્યાવરણની ઘણી બધી સમસ્યાઓને લઈને નિલને આ વિચાર આવ્યો છે.
Featured videos
-
કાળજું ન કંપ્યું વ્હાલસોયી સાથે ક્રુરતા આચરતા? જુનાગઢનો હચમચાવી દેતો અંધશ્રદ્ધાનો કિસ્સો
-
અહીં હિન્દુ-મુસ્લિમ એક જ ફરાળમાંથી છોડે છે રોઝા - ઉપવાસ, જુઓ Video
-
Superstition: જુનાગઢના કેશોદમાં અંધશ્રદ્ધાનો કિસ્સો
-
Ramnavmi Shobha Yatra: સાબરકાંઠાના વડાલીમાં રામનવમીની શોભાયાત્રા મોકૂફ
-
Weather Forecast: માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો
-
Exclusive: CM અને ગૃહ રાજ્યમંત્રી સંઘવીની બેઠક
-
Bhavnagar News : ધૂણતા ધૂણતા મોત નીપજયું
-
Gujarat Weather News | અંબાલાલ પટેલે ફરી કરી વરસાદની આગાહી
-
Ahmedabad News | અમદાવાદથી પ્રયાગરાજ લઇ જવાયો હતો અતિક અહેમદ
-
PM Modi News | સોમનાથ દાદાના દર્શને આવશે પ્રધાનમંત્રી મોદી