હોમ » વીડિયો » મધ્ય ગુજરાત

માણેકરાવ અખાડા પાસે આવેલું નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, ખંડિત શિવલિંગ હોવા છતાં થાય છે પૂજા

વડોદરા February 19, 2023, 7:26 PM IST | Vadodara, India

Nilkanthesvar mahadev Vadodara: વડોદરા શહેરના દાંડિયા બજાર સ્થિત માણેકરાવ અખાડા પાસે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર ગાયકવાડ સમયનું છે. ઘણા વર્ષો પહેલા અહીં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. સામાન્ય રીતે તો અર્ધગોળાકાર સ્વરૂપમાં શિવલિંગ હોય છે પરંતુ અહીં અડધું શિવલિંગ તમને જોવા મળશે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર