હોમ » વીડિયો » મધ્ય ગુજરાત

મહાશિવરાત્રીના પર્વ નિમિતે ઈજિપ્તની મુસ્લિમ વિદ્યાર્થીએ રજુ કર્યુ શિવતાંડવ નૃત્ય

ગુજરાત February 18, 2023, 8:38 PM IST | Vadodara, India

Shiv tandav Dance : ઇજિપ્તના ICCR વિદ્યાર્થિની રેવા અબ્દેલનાસરે અટ્ટિયા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પર્ફોર્મિંગ આર્ટ ફેકલ્ટીમાંથી કથક નૃત્યમાં ડિગ્રી ધરાવે છે. મહાશિવરાત્રીના પર્વ નિમિતે કારેલીબાગ અંબાલાલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગીતાબેન રબારીના ભજન સંધ્યા પૂર્વે રેવા દ્વારા શિવ તાંડવ પર નૃત્યની પ્રસ્તુતિ કરી હતી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર