હોમ » વીડિયો » મધ્ય ગુજરાત

યુવાન અને ટેકનીકલ રિસર્ચર મિથિલેશ પટેલની મહેનત રંગ લાવી, બચાવ્યો લાખો રુપિયાનો ખર્ય

ગુજરાત February 17, 2023, 10:51 PM IST | Vadodara, India

Mithilesh Patel Vadodara: સયાજી બાગમાં આવેલ સરદાર પટેલ પ્લેનેટોરિયમમાં અવકાશની યાત્રા કરવાતું સ્પેસ માસ્ટર પ્રોજેક્ટર ચાલુ શોમાં બંધ થતા સ્પેસ સેન્ટરને બંધ કરવામાં આવ્યું હતું. આ અંગેની જાણ વડોદરાના યુવાન અને ટેકનીકલ રિસર્ચર મિથિલેશ પટેલને થઈ, મિથિલેશ પટેલ અને પાલિકાની ટીમ સાથે મળી 1974ની સાલમાં મૂકવામાં આવેલ જર્મન કંપનીના પ્રોજેક્ટરને શરૂ કરવામાં સફળતા મેળવી અને પાલિકાના લાખો રૂપિયાનો ખર્ચ બચાવ્યો હતો.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર