હોમ » વીડિયો » મધ્ય ગુજરાત

તુર્કીમાં છીનવાઇ ગુજરાતની ખુશી, પાર્થિવ દેહ લેવા પરિવારજનો ભારે હૈયે રવાના

ક્રાઇમJanuary 2, 2017, 12:37 PM IST

તુર્કીના પાટનગર ઇસ્તંબૂલમાં નવા વર્ષની ઉજવણી વેળાએ મોતનો માતમ છવાયો હતો. આતંકીઓએ નાઇટ ક્લબને નિશાન બનાવતાં રક્તરંજિત બનાવી હતી. આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી 39 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જેમાં વડોદરાની ખુશી શાહનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત રાજ્યસભાના પૂર્વ સાંસદ અખ્તર હસન રિઝવીના પુત્ર અબિસ રિઝવીએ રણ જાન ગુમાવ્યો છે. આ ગોળીબારીમાં અનેક લોકો ઘાયલ થયા હતા. અહીં નોંધનિય છે કે, 2016ના બળવાકાંડ બાદ તુર્કીમાં આ સૌથી મોટો હત્યા કાંડ છે. વધુ વિગત જાણવા અહીં ક્લિક કરો

Haresh Suthar | Pradesh18

Latest Live TV

તાજેતરના સમાચાર