હોમ » વીડિયો » મધ્ય ગુજરાત

વડોદરાનાં કોયલીમાં સરકારી અધિકારીએ શરૂ કર્યું નેચરલ ફાર્મિંગ, થાય છે આટલી આવક

વડોદરા March 4, 2023, 7:50 PM IST | Vadodara, India

Nature Farming: વડોદરા નજીક આવેલા કોયલી ગામના એક એક જમીનભાઇ કૌશિલ પટેલ એક વર્ષથી ખેતી કરી રહ્યાં છે. કૌશિલ પટેલ ફુડ એન્ડ ડ્રગ્સમાં જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની સરકારી નોકરી કરી રહ્યા છે. પરંતુ એમને ખેતી કરવાનો શોખ હોવાને કારણે તેમણે વર્ષ પહેલાં ખેતી કરવાની શરૂઆત કરી હતી.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર