હોમ » વીડિયો » મધ્ય ગુજરાત

ઓહ બાપ રે! 7 ફૂટ ઊંચો રામ તુલસીનો છોડ, પુરાણોમાં અનુરું છે મહત્વ

વડોદરા March 4, 2023, 8:01 PM IST | Vadodara, India

Vadodara News: વડોદરાનાં અકોટા વિસ્તારમાં એસોસિયેટ સોસાયટીમાં રહેતા અને આવકવેરા વિભાગના પૂર્વ કર્મચારી મનોજભાઇ ત્રિપાઠીએ પોતાના ઘરે ફળિયામાં તુલસી ઉગાડી છે. આ વાત સામાન્ય લાગે, પરંતુ તુલસીનો છોડ સામાન્ય નથી. તુલસીના છોડની ઊંચાઈ સાત ફૂટ છે. દરેક ઘરના ફળિયામાં તુલસીનો છોડ હોય છે. પરંતુ સમયાંતરે સુકાઈ જતા હોય છે. સાત ફૂટનો તુલસીનો છોડ લોકોને નવાઇ પમાડી રહ્યો છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર