હોમ » વીડિયો » મધ્ય ગુજરાત

ગોધરા: રણછોડજી મંદિરમાં શ્રી કૃષ્ણનો જન્મોતસ્વ, 'નંદ ઘેર આનંદ ભયો..' નાં નાદથી ગુંજી ઉઠ્યા

પંચમહાલAugust 31, 2021, 9:13 AM IST

Janmashtami 2021: ગોધરા રણછોડજી મંદિરને (Ranchhodji Temple) રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું છે. તેમજ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી. રાતના બાર વાગતાં જ શ્રીકૃષ્ણનો (Shri Krishna Birthday) જન્મ થતા ની સાથે જ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી , ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છેના નારાઓથી મંદિર ગૂંજી ઉઠ્યું.

તાજેતરના સમાચાર