હોમ » વીડિયો » મધ્ય ગુજરાત

દેશમાં એક-બે નહીં દિનેશ જેવા અનેક શહીદના સ્વજનો સરકારી મદદની આશા સેવીને બેઠા છે

ખેડાMarch 23, 2018, 2:02 PM IST

ભારતના વીરો મા-ભોમની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપતા અચકાતા નથી. પરંતુ શહીદોને વચન આપી વાહ-વાહી મેળવનારા નેતાઓ અને અધિકારીઓ તેમના હકથી પણ સ્વજનોને વંચિત રાખે છે. સરકાર દ્વારા શહીદ દિનેશના સ્મારકોની સંભાળ રાખવા 50 હજાર રૂપિયા આપવામાં આવ્યા. આ રકમ ક્યાં ચવાઈ ગઈ તે ખબર નથી.પરંતુ શહીદની યાદમાં ઉભા કરાયેલા જર્જરિત સ્મારક જોઈ દુઃખ ચોક્કસ થાય છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર