હોમ » વીડિયો » મધ્ય ગુજરાત

દાહોદ: બે સગી બહેનો સાથે ચાલુ કારમાં દુષ્કર્મ થયાની ફરિયાદ, 13 શખ્સો સામે નોંધાયો ગુનો

ક્રાઇમ12:23:55 PM IST Mar 16, 2017

દાહોદ #દાહોદમાં દુષ્કર્મનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સગીર વયની બે સગી બહેનો સાથે ચાલુ કારમાં દુષ્કર્મ કરાયા અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ અંગે 13 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે પ્રાથમકિ તપાસમાં અંગત અદાવતમાં આ ઘટનાને અંજામ અપાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Haresh Suthar

Latest Live TV