હોમ » વીડિયો » મધ્ય ગુજરાત

ગુજરાતના એક એવા IAS અધિકારી જે સરકારી ગાડી નહી પરંતુ સાઇકલ લઇને જાય છે ઓફિસ

ઉત્તર ગુજરાતApril 3, 2018, 2:33 PM IST

આજના આધુનિક યુગમાં ભાગદોડ અને પૈસા પાછળ આંધળી દોટ લગાવતા કેટલાક લોકો મોંઘી દાટ લક્જ્યુરિયસ કારનો ઉપયોગ કરતાં હોઇ છે તો કેટલાક લોકો મોઘી મોઘી મોટરસાઈકલો પર લટાર મારવું પોતાની સાન સમજતા હોય છે. આજે તો સમય એવો છે કે જ્યારે દેખા દેખીમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ શાળાએ જવા માટે મોટર સાઇકલ નો ઉપયોગ કરતાં હોય છે પરંતુ છોટા ઉદેપુર જિલ્લાના એક આઇએએસ અધિકારી પ્રવીણ ચૌધરી જેઓ પોતે આટલા ઉચા હોદા પર બિરાજમાન હોવા છતા સાદગી પુર્ણ જીવનશૈલી અપનાવીને છોટા ઉદેપુરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર