હોમ » વીડિયો » મધ્ય ગુજરાત

બજેટ 2017: સામાન્ય બજેટની અપેક્ષાઓ, શું છે ખાસ? જાણો

અમદાવાદJanuary 31, 2017, 4:39 PM IST

નવી દિલ્હી #કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા બુધવારને 1લી ફેબ્રુઆરીના રોજ એક નવો ઇતિહાસ સર્જવામાં આવશે. અત્યાર સુધી સામાન્ય અને રેલવે બજેટ અલગ રજુ થતા હતા પરંતુ આ વખતે પહેલી વાર બજેટના આ બંને એકમો એક સાથે રજુ કરવામાં આવશે. કેન્દ્રની ભાજપ સરકારને લઇને પ્રજાની અનેક અપેક્ષાઓ છે. નાણામંત્રી બુધવારે બજેટનો પટારો ખોલવાના છે ત્યારે પૂર્વ સંધ્યાએ ટેક્સમાં રાહતથી લઇને શિક્ષણ, આરોગ્ય સહિતના મુદ્દે શું રાહત મળે છે એવી લોકોની અપેક્ષા છે. હવે જોવાનું એ છે કે બજેટના પટારામાંથી શું નીકળશે.

Haresh Suthar | News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર