હોમ » વીડિયો » મધ્ય ગુજરાત

500ની નોટ કોઇ લેતું નથી, બેંકો બંધ છે, એટીએમ બંધ છે, શું કરવું?

અમદાવાદNovember 9, 2016, 4:44 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા મંગળવાર મધરાતથી 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો બંધ કરી દેવાતાં મોટી સીધી અસર ઉચ્ચ અમીર અને બ્લેક મની રાખનારાઓને થઇ છે. પરંતુ એકાએક આ પગલું લેવાતાં આમ આદમીને પણ અસર થવા પામી છે. એકાએક મોટી નોટો વપરાશમાંથી બહાર કરી દેવાતાં તેમજ બેંકો અને એટીએમ પણ બંધ હોવાથી ખરીદી માટે શું કરવું એ મોટો સવાલ થઇ પડ્યો છે. સાથોસાથ પેટ્રોલ પંપ પર પણ 500ની નોટોને લઇને બબાલ થઇ રહી છે. આ સંજોગોમાં આમ આદમીને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવો શું કહેવું છે જાણીએ,

Haresh Suthar | Pradesh18

Latest Live TV

તાજેતરના સમાચાર