હોમ » વીડિયો » મધ્ય ગુજરાત

ભાજપે રામમંદિર મામલે લોકોને બેવકૂફ બનાવ્યા, શું કહ્યું શંકરસિંહ વાઘેલાએ? જુઓ

અમદાવાદMarch 21, 2017, 5:11 PM IST

રામ મંદિર મામલે કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધી વખતે રામ મંદિરના દરવાજા ખોલાયા હતા. પૂજા કરાઇ હતી. કોંગ્રેસ સર્વ ધર્મ સમભાવમાં માને છે. રામ મંદિર એ મત ભેગા કરવાનું સાધન ન હોઇ શકે, રામ મંદિર મામલે ભાજપે લોકોને બેવકૂફ બનાવ્યા છે. રામ મંદિર અમે બનાવીશું એવી ભાજપની કેસેટ હવે ઘસાઇ ગઇ છે ત્યારે સુપ્રીમનો સહારો લીધો છે.

Haresh Suthar | News18 Gujarati

Latest Live TV