હોમ » વીડિયો » મધ્ય ગુજરાત

હું વિદ્યાર્થી કાળથી ભાજપ સાથે છું અને આગળ પણ ભાજપ સાથે જ રહીશ: નીતિન પટેલ

અમદાવાદMay 25, 2018, 11:52 AM IST

છેલ્લા બે દિવસથી રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગે સોશિયલ મીડિયામાં તેમની વિરુદ્ધ અનેક પ્રકારની પોસ્ટ પણ મૂકવામાં આવી રહી છે. આ અંગે નીતિન પટેલે ગુરુવારે રાત્રે એક ટ્વિટ કરીને ખુલાસો કર્યો હતો. શુક્રવારે સવારે પણ તેમણે મીડિયા સાથે વાતચીત કરતા ખુલાસો કર્યો હતો કે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, તેમજ તેમની વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી રહી છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર