હોમ » વીડિયો » લાઇફ સ્ટાઇલ

ગંભીર રોગ કેન્સરના સંકેતો આપી શકે છે તમારા નખ

લાઇફ સ્ટાઇલ January 30, 2023, 8:23 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

Health : નખમાંય રોગ ન હોવો જોઈએ...આવી વાત આપણે આપણા વડીલો પાસેથી ઘણીવખત સાંભળી હશે..ત્યારે વિચાર અચૂક આવ્યો હોય કે નખમાં વળી રોગ કેવી રીતે થાય? જો કે...નખમાં કોઈ રોગ નથી થતો પંરંતુ નખ દ્વારા ઘણા બધા રોગના રહસ્યો વિશે જાણી શકાય છે. આજે અમે આપને નખ દ્વારા મળતા ગંભીર રોગના સંકેતો અંગે જણાવીશું...

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર