હોમ » વીડિયો » લાઇફ સ્ટાઇલ

હાર્ટને ટનાટન રાખવું હોય તો આ વસ્તુઓના સેવનથી દૂર રહો, હૃદયરોગના હુમલાનું વધે છે જોખમ

લાઇફ સ્ટાઇલJune 23, 2021, 10:55 PM IST

જો તમારું હૃદય તંદુરસ્ત રહેશે તો હાર્ટએટેક જેવી જીવલેણ બીમારીથી બચી શકાશે. આવી સ્થિતિમાં તમારા રોજિંદા ખોરાક પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો તમે બિન આરોગ્યપ્રદ ખોરાક લેતા હોવ તો હૃદયના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.

Latest Live TV

તાજેતરના સમાચાર