હોમ » વીડિયો » લાઇફ સ્ટાઇલ

જૈન લોકો પણ ચોમાસામાં ખાઈ શકે તેવો ટેસ્ટી મેક્સિકન પુલાવ બનાવો માત્ર 10 મિનિટમાં

લાઇફ સ્ટાઇલAugust 10, 2019, 1:04 PM IST

સૌ પ્રથમ એક પેનમાં થોડું ઓલીવ ઓઈલ લઈ તેમાં 1 વાટકી લાલ-લીલા-પીળા એમ ત્રણેય કલરના કેપ્સિકમની સ્લાઈસ ઉમેરી કાચા-પાકાંસાંતળી લો. પછી તેમાં 1 વાટકી બાફેલી મકાઈના દાણા અને બેબીકોર્ન ઉમેરી કાચા-પાકાં સાંતળી લો. પછી તેમાં 1 વાટકી બાફેલા રાજમા ફમેરી મિક્સ કરી લો. પછી તેમાં મીઠુું, લાલ મરચું, ઓરેગાનો, મરી પાવડર અને પનીરની સ્લાઈસ ઉમેરી મિક્સ કરી લો. છેલ્લે તમે ઈચ્છો તો કોથમીર, પાર્સલે કે બેઝિલ ઉમેરી ઢાંકીને 2 મિનિટ કૂક કરી લો. જેથી તે હર્બસ્ની ફ્લેવર પણ આ રાઈસમાં આવી જાય. થઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમા ગરમ સર્વ કરો..

News18 Gujarati

Latest Live TV