હોમ » વીડિયો » લાઇફ સ્ટાઇલ

ધૂળેટીમાં આ 3 બાબતોનું રાખી લો ખાસ ધ્યાન, રંગોથી વાળ નહીં થાય ખરાબ

લાઇફ સ્ટાઇલ March 2, 2023, 11:22 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

Holi Hair Care Tips: ધૂળેટી એ રંગોનો તહેવાર છે. આ તહેવારમાં દરેક નાના-મોટા હોંશે હોંશે રંગોથી ધૂળેટીને ઉજવે છે. પરંતુ રંગોના કારણે વાળ અને ચામડી ખરાબ થઈ જવાનો ભય રહેતો હોય છે. પરંતુ આજે અહી આપને જણાવીશું કે ધૂળેટીમાં વાળની સંભાળ કેવી રીતે કરી શકાય છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર