હોમ » વીડિયો » લાઇફ સ્ટાઇલ

ઘર બેઠા પાનકાર્ડ માટે આ રીતે કરો ઍપ્લાય, જુઓ VIDEO

લાઇફ સ્ટાઇલ March 2, 2023, 11:34 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

PAN Card From Home: આધાર કાર્ડની જેમ પાન કાર્ડ પણ એક આવશ્યક દસ્તાવેજ બની ગયું છે. બેંક ખાતા માટે પણ પાન કાર્ડ જરૂરી છે. લોકોના નાણાકીય ડેટા પણ પાન કાર્ડમાં નોંધવામાં આવે છે. જો તમે પણ PAN કાર્ડ એપ્લાય કરવા માંગો છો તો અમે તમને કેટલીક ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, આ રીતે તમે સરળતાથી PAN કાર્ડ બનાવી શકો છો.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર