World Sparrow Day: આ સંસ્થાએ બે દાયકામાં લાખો ચકલીઘરનું વિતરણ કર્યું, જુઓ Video

  • 22:58 PM March 20, 2023
  • kutchh NEWS18 GUJARATI
Share This :

World Sparrow Day: આ સંસ્થાએ બે દાયકામાં લાખો ચકલીઘરનું વિતરણ કર્યું, જુઓ Video

World Sparrow Day Kutch: એક સમયે પોતાની ચિચિયારીથી ઘરમાં રોનક જમાવતી ચકલીઓને પરત ઘરનો સભ્ય બનાવવા કચ્છની માનવજ્યોત સંસ્થા દ્વારા છેલ્લા બે દાયકામાં લાખો ચકલીઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે

તાજેતરના સમાચાર