ગુજરાતના સૌથી મોટા સાંસ્કૃતિક વનની આવી દુર્દશા? જ્યાં જુવો ત્યાં બસ...

  • 20:42 PM April 13, 2023
  • kutchh NEWS18 GUJARATI
Share This :

ગુજરાતના સૌથી મોટા સાંસ્કૃતિક વનની આવી દુર્દશા? જ્યાં જુવો ત્યાં બસ...

Largest Cultural Forest of Gujarat: કચ્છના પ્રવાસન સ્થળોમાં વધારો કરવા સાથે સ્થાનિકો માટે એક ગાર્ડન સમાન આ સાંસ્કૃતિક વન હાલ મુલાકાતીઓના કારણે જ દુર્દશા ભોગવી રહ્યું છે. રક્ષક વનમાં ચારેય કોર હાલ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.

તાજેતરના સમાચાર