હોમ » વીડિયો » કચ્છ

કચ્છની કચ્છી સ્ટ્રોબેરી મહાબળેશ્વરની સ્ટ્રોબેરીને પણ ટક્કર મારે એવી છે

કચ્છ January 27, 2023, 10:09 PM IST | Gujarat, India

Kutch Strawberry: કચ્છમાં બાગાયતી ખેતી દ્વારા કૃષિ ક્ષેત્રે એક બાદ એક અવનવા વિક્રમ સર્જાઈ રહ્યા છે. અગણિત વિક્રમોમાં ટોચ પર કહી શકાય એવા સ્ટ્રોબેરીની ખેતીએ કચ્છને એક નવી ઓળખ આપી છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર