હોમ » વીડિયો » કચ્છ

ગુજરાતીઓ થઈ જાઓ તૈયાર, હવે ભુજ એરપોર્ટ પર જ કચ્છી હસ્તકળા ખરીદવાનો 'અવસર'

કચ્છ February 5, 2023, 10:26 PM IST | Bhuj, India

Bhuj Airport Handicrafts: કચ્છની હસ્તકળા જગવિખ્યાત છે. દેશ વિદેશથી કચ્છ આવતા લોકો અહીંની પ્રખ્યાત હસ્તકળા ખરીદવા વિવિધ ગામોમાં જતા હોય છે. પણ હવે પ્રવાસીઓને કચ્છની વિવિધ હસ્તકળા ભુજ એરપોર્ટ પર જ મળી રહેશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાની પહેલ અવસર અંતર્ગત ભુજ એરપોર્ટ પર પણ સ્થાનિક કળા કારીગરીનો સ્ટોલ ખુલ્લો મુકાયો હતો.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર